WEL COME TO PARESH PRAJAPATI BLOG .

A GOOD TEACHER IS A MOBILE UNIVERCITY OF KNOWLEDGE .

PARESH

A NATION DOES NOT GREAT BY SHOUTING SLOGANS .

બુધવાર, 31 જુલાઈ, 2013

શિક્ષકોએ કરવાની સહ અભ્યાસિક પ્રવૃતિઓ ક્રમ સહ અભ્યાસિક તેમજ ઇતર પ્રવૃત્તિઓ ૧ પ્રાર્થના કાર્યક્રમનું સમગ્ર સંચાલન તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ ૨ ઇકો ક્લબ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ ૩ મીનામંચ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ ૪ ગણિત-વિજ્ઞાન મંડળ અને અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ વિજ્ઞાનમેળા સહિત ૫ સેનીટેશન અને સમગ્ર મેદાન સફાઈ, ઓફીસ કાર્યાલય સફાઇ તેમજ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ ૬ રાષ્ટ્રીય પર્વો અને તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી માટે આયોજન અને અમલીકરણ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ ૭ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી માટે તૈયાર કરવાના કાર્યક્રમો અને અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ ૮ તમામ કાર્યક્રમના સ્ટેજ સંચાલનની પ્રવૃત્તિ અને એ અંગેની બાબતો ૯ ધોરણ ૧ થી ૮ માટે પ્રવાસ તેમજ પર્યટનનું આયોજન અને અમલીકરણ તેમજ એ અંગેનું દસ્તાવેજીકરણ ૧૦ અહેવાલ લેખન અને અન્ય બાબતો તેમજ તાત્કાલિક મોકલવાની માહિતીઓનું એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ ૧૧ વ્યાયામ, રમત ગમત N.S.T.C. TEST અને સ્વા.અને.શા.શિ.ને સંલગ્ન તમામ બાબતો ૧૨ S.S.A.M. અંતર્ગત આવતી સંપૂર્ણ કામગીરી (જેમાં T.L.M. નિર્માણ અને જાળવણી અને અન્ય બાબતો) ૧૩ શાળાકીય પર્યાવરણ જતન અને તેમાં સુધારો લાવવાની તમામ બાબતો ૧૪ પ્રવેસોત્સવ અંતર્ગત કરવાની તમામ પ્રવૃતિઓ અને તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ ૧૫ ભાષા કોર્નર(LANGUEGE CORNER) અને તમામ વિષય મંડળોનું આયોજન અને સંચાલન કરવું અને કરાવવું તેમજ તે અંગેનું દસ્તાવેજીકરણ ૧૬ બુલેટીન બોર્ડને નિયમિત અદ્યતન કરવું અને તે તમામ દસ્તાવેજોનું એકત્રીકરણ અને સાચવણી ૧૭ મધ્યાહન ભોજન યોજનાને ઉત્તેજન અને આયોજન અને અમલીકરણ તેમજ તે અંગેનું દસ્તાવેજીકરણ ૧૮ શાળાકીય સમય પત્રક મુજબ તમામ પ્રવૃતિઓનાં આયોજન અને અમલીકરણ (તાસ બદલવા માટે સૂચિત કરવા, રિશેષ પાડવી વગેરે) ૧૯ ૫ વર્ષના બાળકોનું ફરજીયાત સર્વે કરાવવું અને તે અંગેનું દસ્તાવેજીકરણ પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા કાયમી સાચવવાના દફતરો ૧. ઉમરવારી અથવા વયપત્રક ૨. ડેડોસ્ટોક રજીસ્ટર ૩. આવક રજીસ્ટર ૪. જાવક રજીસ્ટર ૫. સિક્કા રજીસ્ટર ૬. કાયમી હુકમોની ફાઈલ ૭. પગાર બિલ ૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો ૧. અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો ૨. વાલી સ્લીપ ફાઈલ ૩. શાળાની આવક જાવક ફાઈલ ૪. વાઉચર ફાઈલ ૫. વિઝીટ બૂક ૬. સુચના બૂક ૭. કન્ટીજન્સી હિસાબ ૮. શાળા ફંડ હિસાબ ૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ ૧૦. શાળા ફંડ વાઉચર ફાઈલ ૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો ૧. ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર ૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ ૩. સ્ટોક રજીસ્ટર ૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ ૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો ૧. શિક્ષકોનું હાજરી પત્રક ૨. બાળકોનું હાજરી પત્રક ૩. પરિણામ પત્રક ૪. લોગબુક ૫. ટપાલ બૂક ૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ ૭. માસિક પત્રકોની ફાઈલ ૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ ૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ ૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર ૧૧. વાલી સંપર્ક રજીસ્ટર ૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ ૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો ૧. શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ ૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ ૩. પત્ર વ્યવહારની ફાઈલ ૪. રજા રીપોર્ટની ફાઈલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો